અજય દેવગણ, અભિનેતા
નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. આપણા દેશને વધુ ઊંચાઇઓ પર લઇ જવાના તમારા નિરંતર પ્રયાસોમાં તમને એકધારી સફળતા મળતી રહે તેવી શુભેચ્છા.