અજય બાંગા, પ્રેસિડેન્ટ વર્લ્ડ બેંક
હું ભારત અને તેના નેતૃત્વ તેમજ જી -૨૦ ના તમામ નેતાઓને આવી જબરદસ્ત ઘોષણા પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા બદલ અભિનંદન આપું છું.