“ મુશ્કેલીની સ્થિતિમાં તેમણે આપણી વિદેશનીતિની દિશામાં સાહસિક પરિવર્તન કર્યા છે અને તેને કારણે જ વિશ્વકક્ષાએ આજે ભારતનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે.”