અણ્ણા હઝારે, ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા
રૂ. 500 અને રૂ.1000ની ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય પ્રથમ પગલું છે, જે કાળું નાણું દૂર કરવામાં અને આતંકવાદી સંગઠનોની ગેરકાયદેસર નાણાકીય કામગીરી અટકાવવામાં મદદ કરશે. આ નિર્ણય વ્યવસ્થામાં બનાવટી ચલણને નિયંત્રણમાં લેવામાં મદદરૂપ થશે.