પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતને બે ટ્રિલિયનના અર્થતંત્રમાંથી 20 ટ્રિલિયનના અર્થતંત્ર સુધી લઈ ગયા છે. અને વર્તમાન સરકાર ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન અને કમ્યુનિકેશન તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જે ભારતને રેડ ટેપમાંથી રેડ કાર્પેટ સુધી લઈ જઈ રહી છે.