અભિનવ બિન્દ્રા
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની કાર્યશૈલી, તેમનાં સિદ્ધાંતો, દેશને પ્રગતિનાં પંથે દોરી જવાનો તેમનો ઉત્સાહ અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ઓલિમ્પિક સ્પોર્ટ્સ માટે તેમનો જુસ્સો – આ તમામ બાબતો માટે હું તેમનો પ્રશંસક છું. તેમણે ભારતીય એથ્લેટ્સને રમતોત્સવ અગાઉ આપેલ પ્રોત્સાહનજનક વિદાય સમારંભ કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રી માટે પ્રથમ હતું, જેમાં તેમણે ભારતીય રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.