અમરજીત સોહી, મંત્રી, કેનેડા
જે દેશ કાળું નાણું અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા પગલાં લે છે એની પ્રશંસા કરવાની જરૂર છે. એટલે અમે વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ લીધેલા પગલાંની પ્રશંસા કરીએ છીએ.