અરવિંદ પનાગઢિયા, અર્થશાસ્ત્રી
60 અલગ અલગ શહેરોમાં 200 બેઠકોનું આયોજન કરીને, પ્રધાનમંત્રી મોદીએ સફળતાપૂર્વક ભારતની અધ્યક્ષતાને લોકોના G20માં પરિવર્તિત કરી છે. G20 શિખર સંમેલને ભારતને મોટા સમૂહમાં ભેળવી દીધું છે અને પ્રધાનમંત્રી મોદીને વિશ્વના એવા જૂજ નેતાઓમાં સ્થાન આપ્યું છે જેમની વાતને અન્ય લોકો કરતાં વધુ ધ્યાનમાં લેવાશે.