પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મહિલા સશક્તિકરણ માટે સરકારનાં સમર્પણને જોઈને અમને આનંદ થાય છે. આપણું કાર્યબળ, જેમાં મુખ્યત્વે મહિલાઓનો સમાવેશ થાય છે, તે આપણી સફળતામાં તેઓ જે અસરકારક પ્રદાન કરે છે તેનો પુરાવો છે. આ બજેટ માત્ર મહિલાઓ કાર્યબળમાં જે નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેને જ માન્યતા આપતું નથી, પરંતુ તેને મજબૂત બનાવે છે.