ખેલો ઇન્ડિયા અને ટોપ્સ યોજનાઓએ અહીંના અગણિત રમતવીરોનાં સપનાને વાસ્તવિકતામાં ફેરવી દીધાં છે. હું માદક દ્રવ્યોના ઉપયોગ વિરુદ્ધ પીએમ મોદીના સંદેશનો પડઘો પાડું છું અને યુવાનોને તેનાથી દૂર રહેવા, તેમની ઊર્જાનો ઉપયોગ રમતગમતમાં કરવા અને તેમનાં સપનાને સાકાર કરવા વિનંતી કરું છું