"મારે અચૂક કહેવું જોઈએ કે મને જેટલી વખત પ્રધાનમંત્રીનું ઇન્ટરવ્યૂ લેવાની તક સાંપડી છે, ત્યારે તેમની નમ્રતા અને સૌજન્યતા ઊડીને આંખે વળગી છે. એટલું જ તેમનો મારાં સાથીદારો સાથેનો વ્યવહાર પણ હૃદયસ્પર્શી રહ્યો છે."