ભારતની જનતાએ લોકસભાની ચૂંટણીમાં આપેલા મજબૂત જનાદેશ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન. અફઘાનિસ્તાનની સરકાર અને જનતા આપણા બંને લોકશાહી દેશો વચ્ચે પ્રાદેશિક સાથસહકારનાં સંબંધોને વધારવા, દક્ષિણ એશિયામાં તમામ માટે શાંતિ અને સમૃદ્ધિ માટે આતુર છે.