અશ્વિની વૈષ્ણવ – રેલવે, સૂચના અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી
પ્રધાનમંત્રી @narendramodi જી અને એફએમ @nsitharaman જીનો વાર્ષિક રૂ.12 લાખ સુધીની આવકવેરો નહીં લેવાની મોટી જાહેરાત બદલ આભાર. મધ્યમ વર્ગ માટેનું આ અભૂતપૂર્વ પગલું તેમને તેમના ભવિષ્યમાં રોકાણ કરવા માટે સશક્ત બનાવશે.