આઇએમએફ
ભારત આગામી દાયકામાં વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંથી એક બનવા જઈ રહ્યું છે. ભારત એ મોટા ઊભરતાં અર્થતંત્રોમાંનું એક છે જે અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. ભારત છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી રહ્યું છે અને હકીકતમાં, ભારત આ સમયે વિશ્વ અર્થતંત્રમાં વિકાસના એન્જિનમાંથી એક છે.