આઈએમએફ
2017નાં બીજા ત્રીમાસિક ગાળામાં કોઇક કારણોને લીધે વિકાસ દરનાં ખૂબ જ ઝડપથી ઘટાડા પછી 2018 અને 2019માં ભારત ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે આગળ આવશે