આનંદ જી મહિન્દ્રા
“પ્રધાનમંત્રી મોદીએ ખરેખર પુરવાર કર્યું છે કે તેઓ અલગ માટીના માણસ છે. તેઓ ભારતની કાયાપલટ કરવા ઝડપથી અગ્રેસર છે, પણ તેઓ પરિવર્તનની યોગ્ય ઝડપ અને જરૂરી પ્રાથમિકતાઓને જાણે છે.”