આનંદ મહિન્દ્રા, ચેરમેન, મહિન્દ્રા ગ્રૂપ
હું સીઓલ પીસ પ્રાઇઝ 2018 મેળવવા બદલ તમને અભિનંદન પાઠવુ છું. એનાથી ભારતીય ઉદ્યોગસાહસિકોની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા વધશે અને ભારતીય ઉદ્યોગોને લાભ થશે... આપણે બધા જાણીએ છીએ કે, આપણા પ્રિય પ્રધાનમંત્રી હંમેશા લાંબાગાળાની અસરકારક નીતિઓ બનાવવામાં સંકળાયેલા રહે છે અને સ્વચ્છ ભારત અભિયાન કે ભ્રષ્ટાચાર અટકાવવા જેવા મોટાં મુદ્દાઓ હાથ પર લે છે અને સામાજિક જવાબદારીઓ અદા કરે છે.