આર. જગન્નાથન, વરિષ્ઠ પત્રકાર, એડિટોરિયલ ડાયરેક્ટર, સ્વરાજ્ય મેગેઝિન
“મોદીજી એવા પ્રથમ આગેવાન છે જે કાર્ય-જીવનની સમતુલા વિશે ચર્ચા કરતા નથી. તેમણે કાર્ય અને જીવન વચ્ચેના તફાવતને નાબૂદ કરી દીધો છે. તમારા કાર્યને પ્રેમ કરો એ જ જીવનની ચાવી છે તે બાબત પર ભાર મૂક્યો છે. કાર્ય અને જીવન અલગ અલગ નથી. કાર્ય એ જ જીવન છે.”