વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરીને પ્રધાનમંત્રીએ કારીગર સમુદાયને તે દૃશ્યતા અને સમર્થન આપ્યું જેના તેઓ હકદાર છે. વિશ્વકર્મા યોજના વિશેષ છે, કારણ કે તે નવા ભારત માટે પીએમ મોદીનાં વિઝનનું પ્રવેશદ્વાર છે.