ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ, રાષ્ટ્રપતિ, માલદિવ
ભારતની લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન. આ ભાજપનાં નેતૃત્વમાં ભારતીય લોકોનાં વિશ્વાસનું પ્રતિક છે. હું ભારત અને માલદિવ વચ્ચેના સંબંધોને વધારે ગાઢ બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સંબંધો સ્થાપિત કરવા આતુર છું.