દુનિયાની સૌથી મોટી લોકશાહીએ જનાદેશ આપ્યો છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું ટૂંક સમયમાં એમને મળવા આતુર છું તથા ભારત અને ફ્રાંસ વચ્ચેનાં વ્યૂહાત્મક સંબંધને વધારે ગાઢ બનાવવા ઇચ્છું છું.