ઉદય કોટક
“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વિકાસ પ્રત્યેની ધગશની હું પ્રશંસા કરું છું જે ગરીબી દૂર કરવાનો માર્ગ બની ગયો છે. આગામી વર્ષોમાં ભારતના પરિવર્તનનો મને વિશ્વાસ છે. વિકાસ અને પ્રગતિની આ યાત્રામાં સર, અમે તમારી સાથે છીએ.”