ઉર્સુલા વોન ડેર લેયેન, યુરોપિયન કમિશનના પ્રમુખ
ભારત આગળ વધ્યું છે. અને યુરોપ ખરેખર તેનાથી ખુશ છે. કારણ કે જ્યારે ભારત સફળ થાય છે, ત્યારે વિશ્વ વધુ સ્થિર, વધુ સમૃદ્ધ અને વધુ સુરક્ષિત બને છે. અને આપણને બધાને ફાયદો થાય છે.