ઋષિ સુનક, યુકેના પ્રધાનમંત્રી
ભારતના નેતૃત્વ હેઠળ, અમે દર્શાવ્યું છે કે આપણે એક સાથે આવી શકીએ છીએ, એવા સમયે જ્યારે તે ખરેખર મહત્વનું છે. જ્યારે તમે 'ભારત મંડપમ'માં ફરો છો અને ડિસ્પ્લે જુઓ છો, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પીએમ મોદી, ડિજિટલ પહેલ અને ટેકનોલોજી આપણા દેશોના દૂર-સુદૂરના ખૂણામાં લોકોને સેવા પ્રદાન કરવામાં શું કરી શકે છે