એચ.ડી.કુમારસ્વામી – કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી
બજેટ ભારતની ઇવી ક્રાંતિને વેગ આપે છે! ઇવી મેન્યુફેક્ચરિંગ, ચાર્જિંગ ઇન્ફ્રા અને બેટરી ટેક માટે પ્રોત્સાહનો પ્રધાનમંત્રી @narendramodi જીના હરિયાળા વિઝનને પ્રતિબિંબિત કરે છે. ટકાઉ, આત્મનિર્ભર ભવિષ્ય તરફનું એક મહત્ત્વનું પગલું!   #viksitbharatbudget2025 #Budget2024 @nsitharaman @PMOIndia