એડગાર્સ રિન્કાવિયસ, લાટવિયાના પ્રમુખ
ભારતના પ્રધાનમંત્રી @narendramodi ચૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન. હું ભારત અને લાતવિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા તેમજ વૈશ્વિક સ્તરે શાંતિ અને કાયદાને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવા આતુર છું.