ભારતમાં લોકસભાની ચૂંટણીઓમાં જબરદસ્ત વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન. અમે ભારતીય લોકોની સમૃદ્ધિ પ્રત્યે તમારા પ્રેરક નેતૃત્વ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરીએ છીએ.