એન ચંદ્રશેખરન, ચેરમેન, ટાટા સન્સ
ભારત એક ઝડપી વિકાસશીલ અર્થતંત્ર છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશનો આર્થિક વિકાસ જ નહીં પરંતુ 360 ડિગ્રીનો વિકાસ પણ થશે.