એન ચંદ્રાબાબુ નાયડુ, મુખ્યમંત્રી, આંધ્રપ્રદેશ
“અત્યારે સમગ્ર વિશ્વમાં વસતાં ભારતીયોને ભારતીય હોવા પર ગર્વ છે. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વએ તેમનામાં આશાવાદનો નવસંચાર કર્યો છે. અત્યારે દુનિયાએ તેમને અલગ રીતે જોવાની શરૂઆત કરી છે – તેઓ હવે તેમને ગરીબી વચ્ચે રહેતાં અને સાપમદારીનાં દેશનાં નાગરિકો તરીકે જોતાં નથી, પણ ડિજિટલ વર્લ્ડમાં અગ્રણી દેશોમાંનાં એક અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સજ્જ દેશનાં નાગરિકો તરીકે જુએ છે. ”