@narendramodi ચૂંટણીમાં જીત બદલ હાર્દિક અભિનંદન. મને વિશ્વાસ છે કે તમારા સમજદાર નેતૃત્વ હેઠળ ભારત પ્રભાવશાળી સફળતાઓ અને સમૃદ્ધિના વર્તમાન પથ પર આગળ વધશે તથા અમે સર્બિયા અને ભારત વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપતા રહીશું.