એસ. રામાદોરાઈ
તમારા (નરેન્દ્ર મોદીના) નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર ઘટાડવામાં, વેપારવાણિજ્ય સરળ કરવામાં અને ગરીબો માટેની યોજનાઓમાં સુધારામાં હરણફાળ ભરવામાં આવી છે. ટેકનોક્રેટ તરીકે તમામ કાર્યક્રમોમાં ટેકનોલોજીના વિસ્તૃત ઉપયોગને જોઈને વિશેષ સંતોષ થાય છે. સેકન્ડરી અને ટર્શરી સેક્ટરની કામગીરી જોઈને ઉદ્યોગમાં ચોક્કસ આશાવાદ જન્મ્યો છે.