એ બાલાસુબ્રમણ્યમ, એમડી અને સીઈઓ, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી
વચગાળાના બજેટ ભાષણમાં સ્પષ્ટ પણે રાજકોષીય કોન્સોલિડેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, વપરાશ અને કેપેક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. યુવાનો દ્વારા ટેકનોલોજીના ખર્ચ માટે વ્યાજ મુક્ત લોન પૂરી પાડવી એ એક મોટી સકારાત્મક બાબત છે. તેમજ એગ્રિ ઇકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વપરાશને વેગ મળવાની સંભાવના છે.