ઓમેર ડોર્મેન, મેનેજિંગ ડિરેક્ટર, કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડ
જીએસટી કરવેરાનો મુખ્ય ઐતિહાસિક સુધારો છે, જે ભારતને એકસમાન બજાર બનાવશે, તેની કામગીરીને સરળ કરશે, વેપારવાણિજ્ય કરવાની સરળતા વધારશે અને સર્વસમાવેશક વૃદ્ધિ પ્રદાન કરશે.