"તેણે કૃષિ અને ઉત્પાદનથી માંડીને સેવાઓ સુધીના અનેક ક્ષેત્રોમાં ઘણાં રોકાણો કર્યા છે. વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને ઘણાં ક્ષેત્રોને સરળ બનાવવામાં આવી રહ્યાં છે."