કિરણ મઝુમદાર-શૉ, સ્થાપક બાયોકોન લિમિટેડ, બાયોટેકનોલોજી વેટરન
અંદાજપત્રમાં સતત આર્થિક વિકાસ માટે એક વ્યાપક રોડમેપની રૂપરેખા આપવામાં આવી છે જે ભારતને 2047 સુધીમાં વિકસિત અર્થવ્યવસ્થાની સ્થિતિ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. સરકારે સંશોધન અને નવીનતા, જૈવ ઉત્પાદન, મજબૂત માળખાગત વિકાસ અને ટેકનોલોજી-સંચાલિત ડિજિટલ પરિવર્તન પર ભાર મૂકવો એ ભારત માટે મહત્ત્વાકાંક્ષી છતાં લોકો-કેન્દ્રિત, સર્વસમાવેશક વિકાસ પ્રદાન કરવા માટે લાભદાયી છે.