વિકસિત ભારત 2047"નું વિઝન નિર્ણાયક શાસન, પ્રેરણાદાયી નેતૃત્વ અને ડિજિટલ, ભૌતિક, સામાજિક માળખાગત સુવિધા પ્રદાન કરવાના સાબિત થયેલા ટ્રેક રેકોર્ડના મજબૂત પાયા પર નિર્મિત છે.