કુમાર મંગલમ બિરલા, ચેરમેન, આદિત્ય બિરલા ગ્રૂપ
“શ્રી મોદીનું શાસન પ્રજા ઇચ્છે છે તેવું તીવ્ર સંવેદનશીલ છે અને સ્પષ્ટ રીતે નક્કી કરાયેલા હેતુઓ, નવીનતમ નીતિ વિષયક અને ઝડપી અમલીકરણ પર કેન્દ્રીત છે. એમાં જરાય આશ્ચર્ય નથી કે ભારતમાં વેપાર કરવાની બાબતને સરળ બનાવવામાં ધરખમ સુધારા થયા છે.”