કે ચંદ્રશેખર રાવ, મુખ્યમંત્રી, તેલંગાણા
વિમુદ્રીકરણથી કાળાં નાણાં, આતંકવાદ, ભ્રષ્ટાચાર અને બનાવટી ચલણ નિયંત્રણમાં આવશે. તે રાષ્ટ્રનિર્માણ માટે સારું છે. કેશલેસ વ્યવહારોની વાત કરીએ, તો તેલંગાણા નંબર વન રાજ્ય છે. સિડ્ડીપેટ સંપૂર્ણપણે કેશલેસ બનશે. ડિમોનેટાઇઝેશનથી કાળું નાણું, આતંકવાદ, ભ્રષ્ટાચાર અને બનાવટી ચલણ જેવી સમસ્યાનો અંત આવશે. રાષ્ટ્રના નિર્માણ માટે સારી બાબતો છે.