લોકસભાની વર્ષ 2019ની ચૂંટણીઓમાં જબરદસ્ત સફળતા મેળવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારા અભિનંદન. હું ભવિષ્યમાં એમને દરેક મોરચે સફળતા મળે એવી શુભેચ્છા આપું છું. હું ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા આતુર છું.