કાળા નાણા અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે નોટબંધી સૌથી નોંધપાત્ર અને અસરકારક પગલું છે. તે દેશના લાંબા ગાળાના હિતમાં છે અને તેનાથી દૃશ્યમાન, પારદર્શક અને વિધિસરના અર્થતંત્રના વિકાસમાં મદદ મળશે.