ક્રિસ્ટલિના જ્યોર્જિવા, સીઇઓ, વિશ્વ બેંક
પ્રધાનમંત્રી મોદીએ ભ્રષ્ટાચારની સમસ્યાનો અંત લાવવાના પ્રયાસરૂપે ઊંચા મૂલ્યની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો, જેની ભારતના અર્થતંત્ર પર હકારાત્મક અને ઊંડી અસર થશે...ભારત સરકારે લીધેલા આ પગલાંનો અભ્યાસ થશે (અન્ય દેશો દ્વારા). આટલા મોટા દેશમાં આ પ્રકારનું ડિમોનેટાઇઝેશન અગાઉ થયું નથી.