ક્રિસ્ટિલના જ્યોર્જિવા, મેનેજિંગ ડિરેક્ટર, આઇએમએફ
ભારતે સૌર ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જાના અન્ય સ્વરૂપોમાં ખરેખર હરણફાળ ભરી છે. એટલે હું આગામી વર્ષ માટે આતુર છું અને મને ખાતરી છે કે, આ ભારતના લોકો માટે અતિ ગર્વ કરાવશે.