ક્રિસ્ટોફર લક્સન, ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય ચૂંટણી પરિણામો પર હાર્દિક અભિનંદન. વિશ્વની સૌથી મોટી મતદાન કવાયતમાં લોકશાહીની ઉજવણી જોવાનું અદ્ભુત છે. હું ન્યૂઝીલેન્ડ-ભારત સંબંધોમાં સાર્થક વૃદ્ધિ હાંસલ કરવા ભારતની સરકાર સાથે કામ કરવા આતુર છું.