ક્રિસ્ટોફર લક્સન, પ્રધાનમંત્રી, ન્યુઝીલેન્ડ
પ્રધાનમંત્રી મોદીજીના 75મા જન્મદિવસ જેવો મહત્વપૂર્ણ પ્રસંગ તેમના નેતૃત્વની બુદ્ધિમતા પર ચિંતન કરવાની તક છે કારણ કે તેઓ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દોરી રહ્યા છે... હું ખૂબ જ ઉત્સાહિત છું કે ન્યુઝીલેન્ડ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત સાથે વધુ નજીકથી ભાગીદારી કરશે, અને અમે સાથે મળીને કામ કરીશું જેથી ખાતરી કરી શકાય કે અમારા બંને મહાન રાષ્ટ્રો અમે જે સુરક્ષા અને સમૃદ્ધિ શોધી રહ્યા છીએ તે પ્રાપ્ત કરે.