ક્રોએશિયાના પ્રધાનમંત્રી એન્ડ્રેજ પ્લેન્કોવિચ
વિશ્વની સૌથી મોટી લોકશાહી ચૂંટણીમાં તમારી જીત બદલ @narendramodi અભિનંદન! હું ભારત-ક્રોએશિયા ભાગીદારીને વધુ આગળ ધપાવવા માટે આપણાં સંયુક્ત કાર્યની આશા રાખું છું.