ક્લાઉસ સ્ક્વૉબ, ચેરમેન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ
હું પુનઃપ્રાપ્ય ઊર્જાઓ માટે આબોહવામાં પરિવર્તનનો સામનો  કરવા માટે ભારતની નિર્ણાયક કામગીરીની, વૈશ્વિક હેલ્થકેર ઇકોસિસ્ટમમાં ભારતના પ્રદાનની, મહિલા-સંચાલિત વિકાસ માટે એક આર્થિક મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને ડિજિટલ સરકારી માળખાગત સુવિધઆઓ પર એના નેતૃત્વની કામગીરીની પ્રશંસા કરું છું. વૈશ્વિક ભૂઆર્થિક અને ભૂરાજકીય કટોકટીઓ વચ્ચે ભારત હંમેશા ચમકતો સિતારો રહ્યો છે.