ગીતાનાસ નૌસિડા, લિથુઆનિયાના પ્રમુખ
ભારતીય ચૂંટણીમાં જીત બદલ પ્રધાનમંત્રી @narendramodi અભિનંદન. હું #India લોકોની સેવા કરવામાં સફળતા અને તાકાતની કામના કરું છું. હું લિથુઆનિયા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા તથા દુનિયામાં શાંતિ અને સ્થિરતા માટે સંયુક્તપણે કામ કરવા આતુર છું.