ગેસ્ટન બ્રાઉન, એન્ટિગુઆ અને બર્બુડાના પ્રધાનમંત્રી
500K એસ્ટ્રાઝેનેકાની રસીઓ આપવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર, જે તેમણે કોવિડ સામે લડવામાં મદદરૂપ થવા કેરેબિયન સાથે ઉદારતાપૂર્વક અને નિઃસ્વાર્થપણે આપી છે.