“તમારી આગેવાની હેઠળ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, પ્રધાનમંત્રી જન ધન યોજના અને સ્વચ્છ ભારત અભિયાન જેવી સિમાચિહ્ન ઝુંબેશ સાથે નોંધપાત્ર માળખાગત સુધારા હાથ ધરાયા છે. તેનાથી આગામી વર્ષોમાં આપણા રાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિકાસ માટે તખતો રચાયો છે.”