ચંદ્રાકુમાર બોઝ
“તમે એવા પ્રથમ પ્રધાનમંત્રી છો જેમણે એક રાષ્ટ્ર તરીકે ભારતની છબિ બદલી નાખી છે અને વિકાસ માટે માર્ગ મોકળો કરી દીધો છે. તમારી સરકારે નેતાજીની ફાઇલો જાહેર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરીને ઇતિહાસ રચ્યો હતો. આમ કરીને તમે સ્વતંત્ર ભારતમાં પારદર્શિતાના યુગનો આરંભ કર્યો હતો.”